૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
Devikaben
saras gazal, badhaa j share marmik
LikeLike
ફેલાયું સૌંદર્ય ચારેકોર વહેતી નદીને અવધિમાં
પહેરી કાળા ચશ્મા નિહાળે તેને કહેવું શું ?
દેવિકા બહેન તમારી સુંદર રચના વાંચીને લખાઇ ગયું.
પ્રવિનાશ
LikeLike
Nice rachana. ન જાણે રાઝ જો સાચું તો દર્પણ તેને ધરવું શું?
saryu
LikeLike
wahh Devika saras rachana
LikeLike
લગાવે બુધ્ધિ ધક્કા લાખ ચાલે જોર ના એનું,
સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?
Wah second line is for u. સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?
LikeLike
નવલા કલ્પન સાથે કહેવાયેલી તરોતાજા ગઝલ.મારા દિલી અભિનંદન
LikeLike
ક્લ્પનાના ક્યારામાં ન કલ્પેલા વિચારોના છોડ ઉગાડી શબ્દ પુષ્પોનો પમરાટ પામ્યા પછી શું લખું!
“ચમન”
LikeLike
VERY VERY GOOD.
LikeLike
Very good. Nice thoughts.
Navin Banker
LikeLike
matla khub gamyo
LikeLike
Saras Rachana Devikamami !!
LikeLike
લગાવે બુધ્ધિ ધક્કા લાખ ચાલે જોર ના એનું,
સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?
-વાહ! ખૂબ જ સરસ દેવિકા, ફૂલની નાજૂકતા અને હૈયાની સુંવાળપને સજોડે રાખીને સુંદર ભાવ નિપજાવ્યો!
LikeLike