‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો

રાજુલબહેન કૌશિક અને કૌશિકભાઈ શાહના સ્નેહ અને સૌજન્યથી મળેલ પુરસ્કાર સમુ સુખદ આશ્ચર્ય.

એક સાહિત્યકારના શબ્દો યાદ આવે છેઃ સર્જકને મન ભાવકના પ્રતિભાવ પુરસ્કાર જેવા હોય છે અને પુરસ્કાર તો ઈશ્વરની અમીદૃષ્ટિ સમો આહ્લાદકારી હોય છે –

ભાવભેર આ ગમતાનો ગુલાલ અહીં પ્રસ્તુત છે.

From Sahitya Sangeet Nu Vishwa by Rajul Kaushik..

“શબ્દારંભે અક્ષર એક…દેવિકા ધ્રુવ અને સંગીતા ધારિયા .

‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ .

દેવિકા રાહુલ ધ્રુવના શબ્દો, સ્વર અને સંગીત ધારિયાના મધુર કંઠે ગવાયેલી રચનાઓનો આનંદ અનેરો માણીએ.

જુલાઈથી ઑક્ટોબર..

અષાઢથી આસો..

ચાતુર્માસની તીર્થયાત્રા.

કક્કાના મૂળાક્ષરો સાથે એક મઝાનો પ્રવાસ..

એક રોમાંચક અનુભૂતિ ઈ -બુક અને વિડીયો સ્વરૂપે માણો .

https://www.facebook.com/groups/923981654792931/permalink/1673855656472190/?app=fbl

https://www.facebook.com/groups/923981654792931/permalink/1673855656472190/?app=fbl

‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ના ઍડમિન / મૉડરેટર અને સભ્યો તરફથી ખોબલો ભરીને દેવિકાબહેન તથા સંગીતાબહેનને અભિનંદન. 💐💐

—રાજુલ કૌશિક

May be an image of 5 people and text

Leave a comment