ફરી ફરીને… વળી વળીને…

ફરી ફરીને, વળી વળીને, થાતું રટણ આ.
દિવસ ને રાત્રે, પ્રત્યેક શ્વાસે, તારું સ્મરણ, મા..
સદા પ્રસન્ન છું, ભીતર સુધી તું વહે છે મુજમાં,
નમી નમીને, ચહું સતત હું, તારું શરણ, મા..

5 thoughts on “ફરી ફરીને… વળી વળીને…

Leave a reply to pragnaju જવાબ રદ કરો