પત્રશ્રેણીનો છેલ્લો પત્ર નં ૫૨. ડીસે.૨૪, ૨૦૧૬

11 thoughts on “પત્રશ્રેણીનો છેલ્લો પત્ર નં ૫૨. ડીસે.૨૪, ૨૦૧૬

  1. આજના આ પ્રત્યુત્તરમાં સૌથી વધારે એ વાત ગમી કે આટઆટલા વિવિધ ભાવોને આવરી લેવાતા એક દીર્ધ સંવાદના અંતમાં પણ ઔપચારિકતાનો ભાર નથી. મૈત્રીને દુહાઇ આપતાં આપતાં તેને પ્રગાઢ બનાવવા મટે જે સહજ, હળવું વાતાવરણ મળવું જોઈએ તે “સામાન્ય” જણાતી ખુશીઓ – હવે પછી ક્યાં મળીશું તેની ઉત્સુકતા, પોતાના સાથીને રાજી રાખવાના નુસ્ખાની આપલે, પોંક જેવી ચટપટી વાનગીઓ સાથે માણ્વાની મજા -ને યાદ કરીને પ્રસરી રહે છે.

    આ સંવાદમાં અમને સાઅમેલ કર્યા તે બદલ આભાર.

    Liked by 2 people

  2. સમગ્ર શ્રેણી રસિક રહી. સાહિત્ય, માહીતી અને આત્મીયલા સભર આ શ્રેણી ડાયાસ્પોરા લેખનમાં એક સીમાચિન્હ બની રહેશે. વતન માટેનો ઝુરાપો અને અપનાવેલી ભૂમી માટેના માન સન્માન ઉપરાંત, બન્ને ભૂમીઓમાં થયેલા અનુભવોની આપ લે, આ પત્રલેખનમાં સરસ રીતે વણી લેવાયા છે.
    બન્ને બહેનોને ખુબ ખૂબ અભિનંદન.

    Liked by 3 people

  3. વ્યક્તિગત નામોલ્લેખ કર્યા વગર બધા જ વાચક અને ભાવક મિત્રોનો અમારા બંને તરફથી, દિલથી ખૂબ ખૂબ આભાર. શબ્દોના રસ્તે નવી કોઈ રીતે મળતા રહીશું. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌના તન-મન સદા પ્રસન્ન રહે એવી શુભ પ્રાર્થના.
    દેવિકા અને નયના.

    Like

Leave a comment