૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
DearDear Nina,
Weathet ni vat ma thi wine ne woman, kadach manasikta ni maryada kahi shakay,
WINTER patvaa ayo chhe, 24c worm lage, karan ozon layer patalu chhe, vatavaran garam thay na thay ne vadar gherayee ne varsad varsi jaye chhe, bhej vadhe, akendare pleasant rahe, thandak SUNNY DWY ni variety ne warm summer ni week end ni vadhamani, pachhi, Lage raho,vacuum and, laudary,ne parane majaburi na banavell circle na social get ti gather, uchhina vyavar no dinner, drink, je ghar gajar trni gossip, annevpachhi sagoan vagar na sambodho ma ek bija ne parane hugg , nibhavavi padati week end ni skypee vatan ni formality, chalo tyre, patavo, next week end ma maliye skypee par, anne Monday thi Tuesday, job, thandu, planned karelu vadhelu meal, tiffin ma lunch ma , aerrated tin and fruit, no break fast, dinner ma kal mate lunch ma layee javay tem manu, anne wait till next Friday night, wine, tv, , ne saturday ,ajj house keeping laundaru, skypee,,,?.?
LikeLiked by 1 person
આપના પ્રતિભાવો માટે ખૂબ આભાર ભાઈ. આપે ‘પ્રમુખટાઈપપેડ’ જો ઈન્સ્ટોલ ન કર્યું હોય તો એ કરવા સૂચન જેથી આપ્ણે સૌ ગુજરાતીમાં વાતચીત કરી શકીયે.
LikeLike
Pramukh type ped install karava assistancr apva vinanti
LikeLiked by 1 person
Type pramukhtypepad in Google > I think its Vishal Anadpura’ site >follow the instructions >after installing >go to your zip file folder>find pramukhtypepad> unzip it> it will be installed > it’s so easy to type. You have to practice for few days and done. Next time we’ll wait your response in Gujarati.
LikeLiked by 1 person
I have sent link to you, Niranjanbhai by email. Check it and try to install. It is easy to do.
LikeLike
good analysis of shtree swatantya and dharma
LikeLiked by 2 people
તમે નિયમિત વાંચો છો અને પ્રતિભાવ આપો છો તેનો આનંદ.
LikeLike
આભાર ભોન્ડેજી.
LikeLike
આપણે સારું-નરસું પારખવાનો વિવેક કેળવીએ અને હકારાત્મક પરિવર્તનના ‘ગોવર્ધન’ને એક ટચલી આંગળીનો ટેકો પણ જો અપાય તો આપીને આપણું કર્તવ્ય નિભાવવાની શક્તિ ઈશ્વર પાસે માંગીએ.
બહુ જ પ્રભાવક સત્ય.. હું તો ટચલી આંગળી નહીં આખા અસ્તિત્વનો નો ટેકો ધરીશ
LikeLiked by 1 person
‘હું તો ટચલી આંગળી નહીં આખા અસ્તિત્વનો નો ટેકો ધરીશ’… વાહ…
બધા જ આવું વિચારે ત્યારે જ લેખન સફળ થયું કહેવાય અને સમાજના દ્રષ્ટિકોણનો વિકાસ થયો ગણાય.
આભાર માનીને આ સત્યનો પ્રભાવ ઓછો નહિ કરું!!
LikeLike
આપણા જેવા અનેકના અસ્તિત્વના ટેકાની જરુર છે. આભાર વિજયભાઈ.
LikeLike
મને તો તમારી આ વાતોમાંથી ‘ધર્મ’, ભગવા, ને એવી બધી વાતો ખુબ ગમી. જ્ઞાતિપ્રથા અને ઉંચનીચના ખ્યાલો બદલવા જ પડશે. પણ આપણો અંધશ્ર્ધ્ધાળુ સમાજ નથી જ બદલાવાનો-એટલીસ્ટ આપણી હયાતિમાં તો નહીંજ.
નિરંજન શાસ્ત્રીજીના વિચારો ગમ્યા. પણ તેમણે એ જ વાત જો ગુજરાતી ફોન્ટ્સમાં લખી હોત તો તરત ગળે ઉતરી જાત. આતો અંગ્રેજી મૂળાક્ષરોમાં લખાયેલી ગુજરાતી ભાષા વાંચતાં તકલીફ પડે છે. ગુજરાતી ભાષાના પ્રેમીઓએ, હવે કોમ્પ્યુટર માં, ગુજરાતી ફોન્ટ્સ નંખાવી દઈને, ગુજરાતીમાં જ લખવાનો મહાવરો પાડવો જોઇએ. ગુજરાતી વાત અંગ્રેજી ફોન્ટ્સમાં વાંચતાં આંખને કઠે છે.
શ્રી, વિજય શાહે, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર પર મારા જેવાને લખતા કરી દઈને અને ગુજરાતી ભાષાના પ્રસાર અને સંવર્ધન માટે ખુબ કામ કર્યું છે તેમાં કોઇ શંકા નથી.
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
LikeLiked by 2 people
કેટલો બદલાવ આવ્યો એ સમજવા માટે ૩૦-૪૦ વર્ષ પાછળ જઈને જો અવલોકન કરીયે તો ધીમો બદલાવ જોવા મળે છે પરંતુ નવીનભાઈ કાંઈ કેટલાય વર્ષોથી જડ નાંખી બેઠેલી અંધશ્રધ્ધા, વહેમો, જ્ઞાતિપ્રથા -ને બદલતા વાર તો લાગશે જ અને આપે કહ્યું તેહ આપણી હયાતીમાં ધર્મૂળ ફેરફાર જોવા ન મળે તો પણ અમુક ફેરફારો તો થયા જ છે એની ના નહી કહી શકાય. આવતા પત્રઓમાં એ વિષયને વિગતે લેવા પ્રયત્ન કરીશું.
નિરંજનભાઈ માટે આપે આપેલું સૂચન ગમ્યું કારણ મને પણ સમજતાં વાર લાગી હતી. પરંતુ દર પત્રના પ્રતિભાવો આપવા બદલ એમનો આભાર.
આભાર.
LikeLiked by 1 person
સરસ વાત! ગમી પણ ખરી! વો દિન કહાં કી મિયાંકી પાવમેં જુતી! સાહિત્ય સરિતા જેવી નાની નદી પણ ક્યાં એક દિશામાં વેગવંતી વહી રહી છે? વાંધા-વચુકાના પથ્થરોથી જ્યારે એક સાહિત્ય સરિતા એની મુકરર દિશા રાખી શક્તી નથી ત્યારે બહોળા માનવ સમુદાયની તો વાત જ શી કરવી! લખતા રહો અને અમારા જેવાને જગાડતા રહો. બંને બહેનોને આવી વાતોથી સજાગ કરવા અભિનંદન.
LikeLiked by 1 person
હકારાત્મક નજરે જોવાનો પ્રયત્ન કરીયે તો એટલું જરુર કહી શકાય કે એમાંના અમુક લોકો પાસેથી અમુક ટકા યુવાન વર્ગને માર્ગદર્શન પણ મળે છે અને હિદુ ધર્મની થોડી સમજ પણ મળે છે જે તેમના માતા-પિતા કે વડિલો પાસેથી મળતી નથી.( કુવામાં હોય તો હવાડામાં આવેને?). Parents have not time and There are hardly and respectable elderly people freely come closer to the youngsters. Hence, ધરમનો ઈજારો લઈને બેઠેલા લોકો -AA SUNYAVAKASH NO GERLABH UTHAVE CHHE TEVOO MANE LAAGE CHHE,
you can’t trust weather, wine and women in this country!’ મને ખૂબ જ આઘાત લાગતો ……………..etc.
I think this is the humorous way of presentation of 3 Ws . whatever said and done our religious scriptures and in many other literatures too these three Ws are described as unpredictable by nature and probably this must have inspired some humorous writer to put this in proverbial form.
I therefore feel, both writer and women in general should take it lightly.
I apologize if I have hurt the feeling of the writer and women in general.
LikeLiked by 1 person
તમારા પત્રો ગમવા લાગ્યા છે ! મારી વિચાર ધારા સાથે ‘મેચ’ થાય છે – તેમ તો છે જ.
પણ..
ત્તટસ્થ મનથી વિચારતાં – એમાં ‘જીવન જીવવાની કળા’ ઉપસી આવે છે.
‘આઝાદ’ બનવાની કળા. મનની ગુલામીને ફગાવી દેવાની કળા..
LikeLiked by 1 person