સંગ્રહ

Ebook:સ્મરણની શેરીમાંથી…

સ્મરણની શેરીમાંથી…
ત્રણ વર્ષ પહેલાં ખખડાવેલ ૭૦ વર્ષના જૂના સ્મૃતિના દ્વારો, બે ભાષામાં, હવે ઈપુસ્તક્ના નવા રૂપે તૈયાર થઈ ખુલ્યાં છે..

એમેઝોન ઉપર ઉપલબ્ધ છેઃ
From There to Here: Dhruva, Mrs. Devika Rahul: 9798700813389: Amazon.com: Books

સ્મરણગલીની સાંકડી શેરી, વિશાળ થઈને વિહરી જો.
વતન-જતનનું નર્તન કરતાં નિશાળ થઈને નીકળી જો.
ઝુંપડી સમી પોળની માટી, પથ્થર, રેતી પવન ને પાણી,
તેજની ધારે ધારે અહાહા, કેવી મહેલ થઈને નીખરી,જો.

Maa…

https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/ref=sr_1_1?ie=UTF8&qid=1491504955&sr=8-1&keywords=devika+dhruva

http://www.amazon.com/dp/1544762879

https://www.createspace.com/7018038

 

   

 

Memory of Maa is an image of her love, kindness and simplicity. Homage to Maa is a frame of her selflessness and spirituality. We are blessed by such a noble soul in this life by blood and bones and wish to get the same in any form in our entire rebirth, if any. Hope all our new and future generations will inspire by her legacy.