ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–૨૦૦૧ થી ૨૦૧૫ અને ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ

New Version with Additional Best Wishes from more well wishers…

         

૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો.
New Version with Additional Best Wishes from more well wishers…   

Click and read here:

     GSS 2015 to 2021 9 23 2021

           

GSS book 2015

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

           

           

3 thoughts on “ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–૨૦૦૧ થી ૨૦૧૫ અને ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ

 1. અભિનંદન દેવિકાબેન.

  * આ અમુલ્ય સાહિત્ય સંગ્રહ સહુને ઉપયોગી થઈ પડશે.
  * એના વાંચનથી ભૂતકાળને જગાડાશે ઘેર બેઠાં બેઠાં.
  * ટોપલો ભરી આભાર.
  * પરિવાર સાથે આપ કુશળ હશો.

  Chiman Patel ‘chaman’

  Note:

  To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.

  http://chimanpatel.gujaratisahityasarita.org/
  http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
  http://pustakalay.com/kavita.pdf
  https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

  ________________________________

  Like

 2. –Vinod Patel
  To: Devika Dhruva
  Thu, Sep 16 at 9:08 PM
  Devikaben,
  Let me congratulate you even before going through the GSSH history book! I can only imagine how much time, work, toil & efforts it can really take!
  Wonderful way of archival flag: paalavado. Thanks a lot for your leadership.
  Sincerely,
  Vinod & Ila Patel Ex president, BOD.

  –chiman patel
  To:Devika Dhruva Thu, Sep 16 at 9:33 PM
  દેવિકાબેન,
  સાહિત્ય સરિતાના ઈતિહાસની દસ્તાવેજી ફાઈલ હું સમય લઈ આજે વાંચી ગયો.
  તમારી ચિવટ, ચોકસાઈ ને ભાષાથી એ દિપી ઉઠીછે. વાંચક વાંચવાની શરુઆત કરે પછી એને પુર્ણ કર્યા વગર રહેશે નહિ.
  આભાર સાથે,
  ‘ચમન’
  Chiman Patel ‘chaman’

  –Bharati Majmudar
  To:ddhruva1948@yahoo.com
  Fri, Sep 17 at 10:12 AM
  અતિ સુંદર કામ દેવિકાબેન. ખુબ ખુબ આભાર સાથે ખુબ ખુબ અભિનંદન!!
  શૈલાબેન તમારો પણ ખુબ આભાર સહકાર બદલ.
  વિગતવાર અને સરસ ભાષામાં આટલું સુંદર કામ તમે જ કરી શકો. તમારી ધીરજ અને ગુજરાતી સાહિત્ય સરીતા પ્રત્યેનો પ્રેમ જોઇ શકાય છે.
  તમારા જેવા સાહિત્ય પ્રેમીઓ ગુજરાતી ભાષાને જીવંત રાખી રહ્યાં છે એ ખુબ ગૌરવ ની વાત છે.
  👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  —nd vyas
  To:Devika Dhruva
  Thu, Sep 16 at 8:59 PM
  આપે ઘણી જ મહેનત થી તૈયાર કરેલા આ આર્કાઈવલ કાર્ય પૂર્ણ કરી તેને સુંદર રીતે ગ્રંથસ્થ માટે અભિનંદન.

  – નીતિન વ્યાસ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s