અરજ..

મુક્તકઃ
અરજ જગની…

કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી,  તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી | India News in Gujarati

કોરોનાએ બારણાં કર્યા બંધ બહારના
ઉઘડ્યા છે  ત્યારથી અંદરના બારણાં.
થઈ ગયું છે સંપૂર્ણ કામ અહીં તમારું
ખમૈયા કરો હવે લઈએ ઓવારણાં.

4 thoughts on “અરજ..

  1. કોઈ શક્યતા નથી. રસીકરણ પછી શું થશે તે કોઈ કહી શકતું નથી. “આમ ત્રીજું વિશ્વયુદ્ધ ખેલાઈ  ગયું અને ચીન ની જીત થઈ” કોઈ ઇતિહાસ માં લખશે. . 

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s