મુક્તક નં. ૨૮..

આપણે   પ્હેલી વખત જાગ્યાં છીએ.

એટલે આવા જુદા લાગ્યાં છીએ.

ક્યાં હતી આવી નિશાળો પણ પહેલાં

ને ખરા પાઠો હવે જીવ્યાં છીએ.

2 thoughts on “મુક્તક નં. ૨૮..

  1. નમસ્કાર​
    મુક્તક ૨૮ વાંચ્યા બાદ એવું લાગ્યું કે કૈંક ખુતે છે.
    ચોથી લાઇન માં “શીખ્યા” જામતું નથી કૈંક સુધારો કર​વા વિનંતી

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s