પત્રોત્સવ…

જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરેલી અને દર રવિવારની સવારે નિયમિત રીતે પીરસાતી ‘પત્રાવળી’ આજે

‘પત્રોત્સવ’ પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી છે.

અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગૂર્જર સાહિત્ય’ વતી આ પ્રકાશન સંપન્ન થયુ છે.

આ પુસ્તકમાં અમેરિકા,કેનેડા,યુકે અને ભારત જેવા જુદા જુદા દેશોના મળીને કુલ ૨૬ લેખકોના પત્રો (૫૬ પત્રો) નો સમાવેશ છે અને સૌએ શબ્દનો મહિમા અલગ અલગ રીતે પત્ર દ્વારા રજૂ કર્યો છે.સહુ લેખકોનો સહકાર નોંધપાત્ર છે.

એ માટે ખરા દિલથી, અમારા ચારે સંપાદકો વતી, અત્રે દરેકનો વ્યક્તિગત આભાર .

દેવિકા ધ્રુવ🙏, રાજુલ કૌશિક🙏પ્રીતિ સેનગુપ્તા,🙏 જુગલકિશોર વ્યાસ🙏

7 thoughts on “પત્રોત્સવ…

 1. પત્ર, નામ શેષ થતી જતી આ પ્રથા ને ફરી લોકો ના નજરમાં લાવવા નો પ્રયાસ ખરેખર રંગ લાવશે,
  પત્ર એ ફક્ત પત્ર નથી હોતો પણ એમાં સામેલ થયેલો પ્રેમ સ્નેહ, વ્હાલ, એક એક શબ્દ પાછળ રહેલા ભેદ ખરેખર દાદ માગી લે છે.એમા આજની પેઢી ને તો એક સારો વિકલ્પ છે

  Liked by 1 person

 2. ઈમેઈલ દ્વારા મળેલા સંદેશા, સૌના આભાર સાથે..

  Dipak Dholakia
  To:Devika Dhruva
  અભિનંદન. તમારી કલમનું કૌવત અને તેનાથીય વધારે તો સંવેદનશીલ મન આ પત્રોમાંથી પ્રગટ થતું રહ્યું છે.
  અનેક શુભેચ્છાઓ.
  દીપક

  Ashok Vaishnav
  To:Devika Dhruva
  ખુબ ખુબ અભિનંદન

  Amrut Hazari
  To:Devika Dhruva,
  દેવિકાબેન, કુશળતા ઇચ્છું છું.
  તમારા આ પ્રકાશનને માટે ચારે સંપાદકોને હાર્દિક અભિનંદન.
  પુસ્તક સર્વે ગુજરાતી સાહિત્ય રસીકોને શબ્દો અને તે શબ્દોનો મહિમા પીરસે તેવી શુભેચ્છાઓ સ્વીકારજો.
  નયનાબેન અને તમારા પ્રકાશન, ” આથમણી કોરનો ઉજાસ ” નું મેં કરેલું અવલોકન સપ્ટેમ્બર મહિનાના , ઇઝલીન, ન્યુજર્સી , અમેરિકાથી પ્રસિઘ્ઘ થતાં, ” ગુજરાત દર્પણના ” અંકમાં પ્રસિઘ્ઘ થયું છે.( પાના નં : ૧૨૬..૧૨૮. ) તમે તેને આ વેબસાઇટ ઉપર વાંચી શકશો.
  …WWW.gujaratdarpan.com
  તમારો અભિપ્રાય આપશો.
  નયનાબેનને પણ રીક્વેસ્ટ છે કે અવલોકન વાંચીને અભિપ્રાય મકલે.
  આભાર.
  અમૃત હઝારી.

  Dr.Mahesh Rawal
  To:Devika Dhruva
  વાહ દેવિકાબેન,
  બહુજ આનંદની વાત.
  ‘પત્રાવળી’ નું ‘પત્રોત્સવ’ સ્વરૂપે પ્રકાશન…ગૌરવપૂર્ણ ઘટના.
  ચારેય નીવડેલ કલમને ગઝલપૂર્વક અભિનંદન અને વંદન.

  Yoseph MACWAN
  To:Devika Dhruva
  અંતરના અભિનંદન.👍🏻👏👏👏😊

  dilip kapasi
  To:Devika Dhruva
  Cc:mvagh@yahoo.com
  Khub Khub Congratulations… aasha chhe ke jyare face to face meetingo thashe tyare aa pustak aapni pase jova to malashe j.
  thank you
  you are a jewel of our Gujarati Sahitya Sarita society.
  Dilip Kapasi

  Mukund Gandhi
  To:Devika Dhruva
  Thanks for the information and congratulations on your journey towards the success in promoting
  Gujarati Literature.
  Mukund Gandhi

  Kamlesh Lulla
  To:Devika Dhruva
  Namaste.
  My sincere congratulations and best wishes on this splendid accomplishment. We are proud to know you as a literary genius in our community. Namaskar.
  KamleshLulla

  kbar Habib
  To:Devika Dhruva
  Where can I buy this book, is it available at Noordin Daredia’s Book Store bear Savoy Restauraunt?
  Akbar Ali Habib

  Uttam Gajjar wrote:
  વહાલાં દેવીકાબહેન અને વહાલાં રાજુલબહેન,
  આજે ‘પત્રોત્સવ’ વીશે વાંચી બહુ આનન્દ થયો..
  ધન્યવાદ તમબન્નેને.
  હું તો નથી લેખક કે નથી કવી.
  છતાં સારું વાચન સૌને પહોંચાડવાની નેમ રાખી કામ કર્યે રાખું છું..
  તમને લાગે કે આ પુસ્તકમાંથી કશુંક ‘સ.મ.’ લાયક જડે તેમ છે તો,
  મને મારે નીચેને સરનામે પુસ્તક મળે તેવું ગોઠવી શકો તો તેમ બને..
  વીચારજો..

  Krishnkant Unadkat
  To:Devika Dhruva
  અભિનંદન અને શુભકામનાઓ.
  Rajnikumar Pandya
  To:Devika Dhruva
  આનંદ અને આભાર.
  પુસ્તક રૂબરૂ હાથોહાથ આપવાની આપની ભાવનાની મને કદર છે પરંતુ એ જો હાલ બને તેમ ન હોય તો એ કામ ગુર્જર પ્રકાશન ,અન્ય લેખકો માટે કરે છે તેમ આપના માટે પણ અવશ્ય કરી આપે.
  રાજુલબહેન સાથે પણ કાલે ફોન પર વાત થતાં અતિ આનંદ થયો.
  કુશળ હશો,
  આપનો
  રજનીકુમાર પંડ્યા

  Nilam Doshi
  To:Devika Dhruva
  Cc:Rajul Kaushik,Preety Sengupta,Jugalkishor Vyas jjugalkishor@gmail.com,Devika R Dhruva
  આપ સૌ આદરણીય સંપાદકોન ખૂબ ખૂબ અભિનંદન.દિલ સે..
  એનો એક નાનકડો અંશ બન્યાનો આંનદ અને આભાર.
  સસ્નેહ
  નીલમ દોશી.

  Lata J. Hirani
  To:Devika Dhruva
  કેટલું સરસ દેવિકાબહેન, ખૂબ ખૂબ અભિનંદન તમને સૌને….
  પુસ્તક મેળવવા પણ પ્રયત્ન કરીશ.
  કોરોનાદેવનૂ વિસર્જન જલ્દી થાય એવી પ્રાર્થના સાથે.
  લતા હિરાણી

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s