સન્નાટાનો ઘોંઘાટ..

કોરોનાગ્રસ્ત…

સંવેદનાઓ કંપી ગઈ છે.

વેદના સાથે સંપી ગઈ છે.

દિલ તો કંઈ બોલ્યું જ નહીં ને

બુધ્ધિયે હવે જંપી ગઈ છે.

 

પ્રાર્થનાઃ

સારો અને ખોટો બધાનો આ સમય પણ વહી જશે.

ઢાંકે ભલે વાદળ રવિને, ક્ષણ મહીં એ ખસી જશે.

કોઈએ કદી ના સાંભળ્યો કે ના કદી જોવા મળ્યો

આ કેર ‘કોરોના’નો પણ કાલે સવારે સરી જશે.

 

2 thoughts on “સન્નાટાનો ઘોંઘાટ..

 1. આ કાળ છે કાલ થાઈ જાશે,
  સમય જતાં બધો ખ્યાલ થાઈ જાશે,
  આ રોગ છે મહારોગ,
  પણ તારા મરવાના કંયા યોગ છે,
  માત કર તું હિમ્મત કર,
  આ જ તો લડવાના સંજોગ છે,
  બાઝી જીતી લઈશ તો ન્યાલ થાઈ જાશે,
  આ કાળ છે કાલ થાઈ જાશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s