પીવાઈ ગયું….

માન્યું અમૃત, તો એ પીવાઈ ગયું.
એટલે તો પછી જીવાઈ ગયું.

પોત  મખમલ શું  મુલાયમ હતું.
કાળની સોયથી સીવાઈ ગયું.

દિલડું એવું તો ચીરાઈ ગયું.
લોહી ઊડી,નભે ચીત્રાઈ ગયું.

જો વલોવાય તો માખણ  મળે
એ વગર ગીત તો ભૂલાઈ ગયું.

શ્વાસ છે, તો જગત આ આપણું;
બાકી તો ફ્રેમમાં ટીંગાઈ ગયું.

5 thoughts on “પીવાઈ ગયું….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s