સાચી વાત-બાહ્ય ઉપકરણની જેમ બાહ્ય જગત સાથે જીવવાની એવી આદત પડી ગઈ છે કે આપણી અંદરના GPSને સાવ અવગણતા થઈ ગયા બાકી સિક્સ્થ સેન્સ- છઠ્ઠી ઇન્દ્રિય કહો કે અંતરાત્મા નામનું GPS આપણામાં ય ઈશ્વરે મુકેલું તો છે જ પણ એને અનુસરવા જેવી કે જેટલી સમજ કેળવાય ત્યાં સુધીમાં તો ખૂબ મોડું જ થઈ ગયું હોય છે.
“જન્મની સાથે GPS તો ભીતર જ હતું” પણ મોટા ભાગના માણસો એનાથી અજ્ઞાત હોય છે. બીજાની દોરવણીએ ચાલનાર વ્યક્તિને જ્યારે ખોટા મુકામે પહોંચે, ત્યારે જ કદાચ એ ભીતર ઈશારો કરતા GPS થી જ્ઞાત થાય છે.
સુંદર મૌલિક નાવીન્ય પૂર્ણ વિચાર રજુ કરતી કવિતા .
દરેક માણસની અંદરનું દિવ્ય GPS એને હંમેશાં સાચો રસ્તો બતાવે છે પણ એને અવગણી એ નવા રાહે જઈને ખોટો ભૂલો પડે છે અને પસ્તાય છે.
LikeLiked by 1 person
ખૂબ આભાર,વિનોદભાઈ..
અંદરનું દિવ્ય GPS એને હંમેશાં સાચો રસ્તો બતાવે છે એ વાત બિલકુલ બરાબર.પણ સમજાય છે ખૂબ મોડું..લગભગ ઢળતી સાંજે…
LikeLiked by 1 person
સાચી વાત-બાહ્ય ઉપકરણની જેમ બાહ્ય જગત સાથે જીવવાની એવી આદત પડી ગઈ છે કે આપણી અંદરના GPSને સાવ અવગણતા થઈ ગયા બાકી સિક્સ્થ સેન્સ- છઠ્ઠી ઇન્દ્રિય કહો કે અંતરાત્મા નામનું GPS આપણામાં ય ઈશ્વરે મુકેલું તો છે જ પણ એને અનુસરવા જેવી કે જેટલી સમજ કેળવાય ત્યાં સુધીમાં તો ખૂબ મોડું જ થઈ ગયું હોય છે.
આજે તો એકદમ અનોખી કલ્પના લઇને આવ્યા….વાહ!
LikeLiked by 1 person
હા. ભીતરની યાત્રા માટે પણ GPS જરૂરી હોય છે. માત્ર એની રચના ઈ-ઈ-ઈ થી બનેલી હોય છે !
LikeLiked by 1 person
અંતરાત્મા રુપી GPS સાચો રસ્તો બતાવતો હોય છે પણ ઘણા લોકો તેની અવગણી ખોટા રસ્તે ચઢી જાય છે.
તમારી અછંદાસ માર્મિક રચના ખુબ ગમી!
LikeLiked by 1 person
Thank you,Rakshaben.
LikeLike