દીપ જલે….

વેબગુર્જરી – એક નવી શરૂઆત..

 

 

દીપ જલે જો ભીતર સાજન,
           રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત જાણે,
          પરમ પુનિત ને પાવન.


માંજીએ સાચ્ચે મનના બરતન, 
          ચકચકાટ દિલભાવન.
પછી ખીલે જો ભીતર આતમ,
          રોજ દિવાળી આંગન.


 નાની અમથી સમજી લઈએ,
          ક્ષણની આવન જાવન.
અમાસને અજવાળી લઈએ
            ઝગમગ દીવા મુબારક.


દીપ જલે જો ભીતર સાજન,
           રોજ દિવાળી આંગન.

 

6 thoughts on “દીપ જલે….

  1. સુંદર રચના. બુધ્ધ કહેતાં,” અપ્પો દિપો ભવ.” તું જ તારો દિપક બન. ઉધારનુ અજવાળું ઝાઝો સમય કામ નથી આપતું. ભિતર નાનુ કોડિયું પણ દિપ્ત થાય તો કોડિયાના અજવાળે પણ ગમે તેવો વિકટ પંથ કાપી શકાય છે.
    અહીં રજુ કરેલ કાવ્ય પણ એવો જ ભાવ દર્શાવે છે કે ભિતરનો દિપ પ્રગટાવ અને અંધકારમાં અટવાવાનુ આપોઆપ સમાપ્ત થશે. અને પછી રોજ દિવાળી. રોજ આનંદ વરસશે. સુંદર.

    Liked by 1 person

  2. તમામ મિત્રોને દિવાળિપર્વની અનેક શુભેચ્છાઓ. અપ્પો દિપો ભવ.

    Like

  3. khub sudar rachna Devikaben as always🙂 Wishing you Happy Diwali and
    Healthy New year !! 😃💓😃

    2016-10-26 12:10 GMT-05:00 શબ્દોને પાલવડે :

    > Devika Dhruva posted: ” https://www.youtube.com/watch?v=vnRzn3Qd1CA
    > દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન. કાચું કોડિયું વાત આ જાણે,
    > પરમ પુનિત ને પાવન. માંજીએ સાચ્ચે મનના બરતન, ચકચકાટ
    > દિલભાવન. પછી ખીલે જો ભીતર ”
    >

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s