૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
. ઝગમગ દીવા મુબારક. રોજ દિવાળી આંગન..
LikeLiked by 1 person
સુંદર રચના. બુધ્ધ કહેતાં,” અપ્પો દિપો ભવ.” તું જ તારો દિપક બન. ઉધારનુ અજવાળું ઝાઝો સમય કામ નથી આપતું. ભિતર નાનુ કોડિયું પણ દિપ્ત થાય તો કોડિયાના અજવાળે પણ ગમે તેવો વિકટ પંથ કાપી શકાય છે.
અહીં રજુ કરેલ કાવ્ય પણ એવો જ ભાવ દર્શાવે છે કે ભિતરનો દિપ પ્રગટાવ અને અંધકારમાં અટવાવાનુ આપોઆપ સમાપ્ત થશે. અને પછી રોજ દિવાળી. રોજ આનંદ વરસશે. સુંદર.
LikeLiked by 1 person
તમામ મિત્રોને દિવાળિપર્વની અનેક શુભેચ્છાઓ. અપ્પો દિપો ભવ.
LikeLike
let the darkness of all lives disappear and light of knowledge be there for all
LikeLiked by 1 person
khub sudar rachna Devikaben as always 🙂 Wishing you Happy Diwali and
Healthy New year !! 😃💓😃
2016-10-26 12:10 GMT-05:00 શબ્દોને પાલવડે :
> Devika Dhruva posted: ” https://www.youtube.com/watch?v=vnRzn3Qd1CA
> દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન. કાચું કોડિયું વાત આ જાણે,
> પરમ પુનિત ને પાવન. માંજીએ સાચ્ચે મનના બરતન, ચકચકાટ
> દિલભાવન. પછી ખીલે જો ભીતર ”
>
LikeLiked by 1 person
દિવાળી અને નુતન વર્ષનાં અભિનંદન
LikeLike
સુંદર સમયોચિત ગીત…
LikeLike
Reblogged this on વિજયનુ ચિંતન જગત.
LikeLike
પિંગબેક: 1121 “અપ્પો દીપો ભવ:” …. તું જ તારો દીવો બન …. | વિનોદ વિહાર
આજે ફરી કર્ણપ્રિય મજાનું ગીત સાંભળી આનંદ થયો. મંગલ રચના.
સરયૂ
LikeLiked by 1 person
” અપ્પો દિપો ભવ.” દિવાળી અને નુતન વર્ષનાં અભિનંદન.
LikeLike