૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
music is GOD. u can coonect with HIM thru music
LikeLiked by 2 people
વિદાય લેતા પહેલા સૃષ્ટિને રંગીન બનાવી જવું. very nice and inspiring. keep it up.
LikeLiked by 1 person
પાંખા પ્રતિભાવો જોઈને ખાત્રી થઈ ગઈ કે દિવાળી આવી ગઈ કે પછી રસમાં ઓટ આવાવા લાગી છે?
નીના
LikeLiked by 1 person
દિવાળી…દિવાળી… સાચું કારણ..
LikeLike
જેમ જેમ જીવનની પાનખર તરફ આગળ વધતાં જઈએ તેમ તેમ એ જ ગરિમા એ જ અદબથી જીવવું જોઈએ. શારીરિક કે માનસિક વ્યથાના રંગોને સંતાડીને અનુભવ અને સંવેદનાના રંગોને ઉજાગર કરી ગૌરવથી જીવવાનું શીખવું જોઈએ ને, અને જો એમ ન થાય તો ગૌરવભેર જીવવાની શક્તિ મળે એવી પ્રાર્થના રોજ કરવી જોઈએ”
નીનાબેન, તમારા અને દિવિકાબેનના આ વિચારો સાથે હું સંમત છું. હમેશથી મારી આ મનોકામના રહી છે અને હું એને અમલમા મુકુ છું એના સાક્ષી દેવિકાબેન છે.
ગરિમા અને અદબથી સહુની જિંદગી જીવાય એ જ અભિલાષા.
LikeLiked by 2 people