ઝળહળ થઈ ગઈ….

એક જ દીવાની જ્યોત

અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચીનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દૂનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.

Advertisements

4 thoughts on “ઝળહળ થઈ ગઈ….

 1. *La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]Dear Aatman….Jay ho.*

  *​આભાર *
  *​બેન દેવિકા, –

  *અનહદનો આહલાદ*

  *સૂર્યપ્રકાશનો* *સોનેરી* *રંગ**,**ઉમંગ* *અંગ* *અંગ** ,*

  *પ્રિય* *ઉલ્લાસનો* *મીઠો* *ઊઠે* *પ્રકંપ* *અંગઅંગ**.*

  *લહેરો* *સાગરની* *ને**,**મતવાલા* *મનના* *તરંગ**,*

  *આંખો* *આનંદ* *લે**,**અનહદનો* *આસવ* *અંતરંગ**.*

  *રોમરોમ* *બજી* *રે**’**સુરીલી* *હળવી* *તરન્નુમ**-**તરંગ**.*

  *સાથ**-**સાયુજ્ય**, **ઉષ્મા**-**હૂંફ* *નો* *અનેરો* *આસંગ**,*

  *ધીમા* *જલતા* *ધૂપ* *શો* *વર્તે* *હલકો* *સુગંધ* *રંગ**.*

  *ગોરા* *ગાલોની* *કોમલ* *ત્વચા* *વિલસે* *કણકણ**,*

  *રોમરોમ* *રમતી* *રહે**,**રંગીલી* *રમણા**-**રણઝણ**,*

  *અનુભૂતિના* *અનુ**વા**દો* *,**નીખરે* *ગાલે* *રક્તરંગ**.*

  *પુષ્પ**-**પાંદ* *શા* *હોઠોએ**, **રમી* *રે**’* *રાગ* *સ્વચ્છંદ**,*

  *આ* *ઊગતા પીળા **સૂરજની* *શાખે* *થાય* *એકરાર**,*

  *કેશરિયો* *પીળાશ* *ભર્યો** મનહર*
  *​ ​*
  *તેજ* *બરકરાર**,*

  *સ્પર્શ**-**સ્પંદનની* *શાખશાખ**, **થાય* *લીલા**-**તરંગ**.*

  *તનમનમાં* *આંદોલનો* *ધસમસે* *લાખ* *બે લાખ**.*

  *પંચેન્દ્રિયનો* *પારાવાર*
  *​,*
  *થાય* *અનહદનો* *સત્સંગ** .*

  La’ Kant,

  *​https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
  2016,
  ​૨૦મી
  એપ્રિલ​ [ **”Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the
  BEST for your journey ahead
  **( Cel*l** 09320773606 /Additional WhatsApp-No:-+91 9819083606 / Skype ID-
  **

  2016-04-19 22:29 GMT+05:30 “શબ્દોને પાલવડે” :

  > Devika Dhruva posted: ” અણધારી આ હલચલ થઈ ગઈ. અંદર ઉથલપાથલ થઈ ગઈ. નાની શી
  > ચીનગારી સળગી, ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ. ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને, કાજલ દૂનિયા
  > ફાજલ થઈ ગઈ. વયનો પડદો હાલ્યો ત્યાં તો, સમજણ આખી સળવળ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ
  > જ સ્પર્શ્યો, પાંખડી મનની શતદલ થઈ ”
  >

  Liked by 1 person

 2. Aafrin, andar & bhitar, andar uthal pahal thaye, jyare bhitar juye to zar har, zar har thaye, bhitar no bheru, vah bhai vah, Devikaben, bhitar mate rhuday sparshi Radiologist, toye rhudiayamavare gantho….

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s