દુઆ વરસાદની.

એટલું ગુમાન ના કર, જીત પર તું જાતની.
આ જગતમાં  થાય છે ચર્ચા વધુ તો હારની !

 

છેક ઊંચે મ્હાલતા હો, તો સૂણો આ પંખીને.
‘આભલે માળો નથી’ હા, ખાત્રી છે આ વાતની!

 

ભૂખ તો મટતી નથી, આ હોટલોના ધાનથી,
મા, અહીં મળતી નથી, બે રોટલી તુજ હાથની.

 

ના તમન્ના છે, કે ના આશા, સરસ આવાસની.
ગામના લોકો શું જાણે, વાત ખેડૂત તાતની.

 

નીજના કાચા મકાને, નીતરે છે છત બધી ,
તે છતાં કિસાન માંગે છે, દુઆ વરસાદની.

 

Advertisements

8 thoughts on “દુઆ વરસાદની.

  1. Only the first line is out of place rest very creative! The one who has Conquered oneself will not get arrogant and will have no need for har-tors in any form… even if world recognizes only titles… pad, pratishtha, paiso… that person would very well know 99.99% population desire har-tora, pictures in news papers and other media, name in Guniess book, own publications and what not… a sense of some or the other kind of entitlement!
    My two cents!
    Thanks for sharing.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s