દ્રશ્ય અને શ્રાવ્ય-પૂરવનો જાદુગર- કાવ્ય-પઠન

click this linkઃ

https://www.youtube.com/watch?v=66W5ToeJKgI&feature=youtu.be

 

 


પૂરવનો જાદુગર આવે, 
             છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
             પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે જૂની વાતે,
             આશ નવી કોઇ લાવે;
ઊંચે આભલે નર્તન કરતે,
             રંગ અનોખા વેરે.
કોમળ સવારે, તપ્ત મધ્યાન્હે,
            શીળો બને સમી સાંજે;
સુદૂર સાગરે ડૂબી અન્તે,
            પુનઃ પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો,
            ખુબ ખુબીથી ખેલે;
પૂર્વ દિશાથી સૂરજ આવે,
               છાબ કિરણની વેરે.

Advertisements

6 thoughts on “દ્રશ્ય અને શ્રાવ્ય-પૂરવનો જાદુગર- કાવ્ય-પઠન

  1. વાહ,… સરાહનીય પ્રયોગ… શ્બ્દને જ્યારે દ્ર્શ્ય અને શ્રાવ્યનો સથવારો મળે તો અભિવ્યંજનાની ઉત્કટતા ત્રણ ગણી વધી જાય છે.. મધુર અવાજ સાથે, ઉચિત દ્રશ્યોનો સુભગ સંગમ…!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s