આઝાદી

Azadi

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.

રુધિરથી લથબથ  થતી લાશો નજર  સામે  ફરી,
કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી.

પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.

સડસઠ વરસની વીરતાને પૂછતી રંગીન ધજા,
ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ઊઠ્યા આજે ફરી.

રાતો ગઈ,વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

 

 

Advertisements

9 thoughts on “આઝાદી

 1. સરસ, ગમ્યુ  

  Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde

  http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1

  Like

 2. Thank you all..
  emails received from::
  -very timely narrative of India’s independence day.

  Warm regards,
  Vijay Joshi

  –Very nice, jaihind, salute to our tiranga

  Thanks
  Jsk

  Saibhavna

  -Wonderful. Very touchy and emotional. Thank you sharing.

  With kind regards,

  Dinesh Shah

  -દેવિકાબહેન અને રાહુલભાઈ,

  ખ્ બ જ સુંદર વંદના.

  સાૈ ભારતવાસીઓને અને ભારતના સંતાનોને તથા સૌને અમારાં આજના શુકનવંતા તથા ગૌરવવંતા દિવસની વધામણી અને ભારતની અખંડતા અને ઐકયતા જાળવવા માટે અંતરપૂર્વકના અભિનંદન.

  વંદે માતરમ્.

  પ્રશાંત અને શૈલાના જયહિંદ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s