July 4th-Independence Day

July 4th

 

 

સૌને ગમતો આ સ્વાતંત્ર્ય દિવસ.
૪થી જુલાઈ છે અમેરિકાનો દિવસ.
લોકો ગણે ફક્ત ફાયરવર્ક ને ફન,
પણ ખરેખરો  છે અનેરો દિવસ.

બસ્સો આડત્રીસ વરસથી ઉજવાતો,
ગ્રેટ બ્રિટનની ગુલામીમાંથી છૂટેલો,
સૈનિકોના સ્પીરીટને સલામી આપતો
વીરતાથી મળેલો આઝાદીનો દિવસ.

લાલ રંગની સ્ટ્રાઈપની સંગત,
ભૂરા રંગમાં સફેદ સ્ટારનો ધ્વજ,
પ્રતિક છે સાચા જસ્ટીસ ને ફ્રિડમ.
મુક્તિનો આનંદ મનાવતો દિવસ.

ઇશ્વરની આ પૃથ્વી છે મારું વતન,
એમ માની, સન્માની ઉમંગે માણો.
આઝાદીનો આનંદ,આનંદ છે સાચો,
ભલે પછી હોય કોઈનો કે આપણો.

સૌને ગમતો આ સ્વાતંત્ર્ય દિવસ.
૪થી જુલાઈ છે અમેરિકાનો દિવસ.

11 thoughts on “July 4th-Independence Day

  1. વા, આ તો દેશભક્તિપર ગીત થયું, સરસ. ભાવનાઓ સારી રીતે વ્યક્ત કરી.

    Like

  2. સુંદર દેશભક્તી ગીત
    ઇશ્વરની આ પૃથ્વી છે મારું વતન,
    એમ માની, સન્માની ઉમંગે માણો.
    આઝાદીનો આનંદ,આનંદ છે સાચો,
    ભલે પછી હોય કોઈનો કે આપણો
    ……………..ખૂબ સુંદર ભાવના આ બીજો દેશ છે તેવો ભાવ ન રાખવો तदनु तत्यमृस्वातृ द्वितींयमङ्गग्ररसज्ज-॰ तच्च नरेंश्वराणा’ राजां दयाम नाशाय भवति । शील विषमा झूला अतिचण्डा वा भवति । ही तथा क्वीयमब्द’ वबै रक्ताक्षसकां कयित्तमक्त७भु । वस्मिचन्दे दंष्टिकृत’ भयं भवति ।

    Like

  3. સુંદર! સુંદર!! સુંદર!!!
    ધ્વજના ત્રણ રંગે ત્રણવાર ‘સુંદર’ લખી લીધુ!
    ‘ચમન”

    Like

  4. Very nice , liked the last part the most , freedom is the ultimate goal in life and is the ultimate pleasure.
    Freedom to choose is a great freedom to have but freedom from the choices is the ultimate freedom.

    J Krishnamurti

    Like

  5. ખૂબ જ સુંદર! કાવ્યાત્માક રીતે ઘણુ બધુ આવરી લીધુ.
    ભારત માતા છે તો અમેરિકા મા સી છે. એની ખુશી આપણી ખુશી કારણ એની સ્વતંત્રતા, આબાદીના ફળ આપણે પણ ભોગવીએ છીએ.

    Like

  6. Beautiful mummy ! So nice to know that I am among such great talent in the family. For some reason my favoirte line is when you say “Bhale pachi hoi koi no ke aapno”.
    Glad I took the time to read it.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s