આંતરદીપ..

આંતરદીપ

 

 

 

 

 

 

દીપ જલે જો ભીતર સાજન,
           રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
          પરમ પુનિત ને પાવન.
મન-બરતનને માંજીએ સાચ્ચે,
          ચકચકાટ  દિલભાવન.
દીપ જલે જો ભીતર સાજન,
          રોજ દિવાળી આંગન.
 નાની અમથી સમજી લઈએ,
          ક્ષણની આવનજાવન.
 આસોની અજવાળી અમાસ,
           ઝગમગ દીવા મુબારક.
દીપ જલે જો ભીતર સાજન,
           રોજ દિવાળી આંગન.

Advertisements

11 thoughts on “આંતરદીપ..

  1. શબ્દોની ગોઠવણી અને વિચારોની માળા મને ખૂબ જ ગમી ગઇ!
    અભિનંદન ખોબલે ખોબલે!!!

    મારી ટૂકી વાર્તા (ધર્મીને ત્યાં ધાડ!) વાંચી? તમારા તરફ્ની ટપાલ મળી નથી એટલે પૂછવું પડે છે; તમનેતો ખાસ!
    ચીમન પટેલ “ચમન”

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s