જુદી જુદી શાન…

જમાને જમાને, જુદી જુદી શાન છે.

વડીલો ખૂણામાં, જુવાનોને માન છે.

 

હતી જે મઝા દાળ લાડુ ને વાલની,

પીઝા,નાન પીટા,સુરાહીને સ્થાન છે.

 

હજ્માજમ જેવા, સૌ રસમ પીરસાતા,

હવે રોજ રોજે, મદિરાના પાન છે.

 

લઇ પેન-પાટી, લખાતો હતો કકકો,

હવે આઇપેડ, આઇફોનોમાં ગાન છે.

 

ગયા ટેલીગ્રામો,પછી ફોન ફેક્સો,

મળે છે ઇમૈલો, ને ટેક્સ્ટના માન છે.

 

કરે દર્શનો સૌ, હવે તો યુટ્યુબ પર,

કથાઓ,ભજન નાટકોના યે નાદ છે.

 

ચઢયા ચાંદ પર ને વળી શોધ મંગળ,

હજી કેમ અંતિમ પળથી અજ્ઞાન છે ?!!

 

Advertisements

9 thoughts on “જુદી જુદી શાન…

 1. From Harnish Jani—-મારાથી મારી કોમેંટ નથી મુકાતી. તો આપ મુકી દેશો.
  દિલ બાગ બાગ થઈ ગયું અને મ્હોં હસુ હસુ થઈ ગયું.

  From Dr.Kamlesh Lulla—-It is very well done and has deep insights about our lives these days.

  FROM SHAILA MUNSHAW—ચઢયા ચાંદ પર ને વળી શોધ મંગળ,
  હજી કેમ અંતિમ પળથી અજ્ઞાન છે ?!!
  Thats why we all still believe in God.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s