‘વેબગુર્જરી’ને શુભેચ્છા..

‘વેબગુર્જરી’ ના આજના જન્મદિવસે ખાસ….

શાર્દૂલવિક્રીડીત ઃ

ઊગ્યો આજ રવિ લઇ શુભ ઘડી,ગૂંજી ઉઠી ગુર્જરી,

બાંધે જે દશદિશ ગુર્જર-જનો,ગૂંથી નવો માંડવો,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના,કંકુ અને ફૂલથી,

સંગે સૌ નતમસ્તકે શુભ વદો, કુર્યાત્સદા મંગલ‌મ.

http://webgurjari.in/2013/01/25/first-post/

5 thoughts on “‘વેબગુર્જરી’ને શુભેચ્છા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s