ન કોઇએ લખી.

લખી લખી અને લાખોએ લખી,
ઘડી ઘડી ઘૂંટી ઘૂંટીને લખી;

 

કવિ સૂફી, અને સંતોએ રચી,
છતાં એ પૂરી ન કોઇએ લખી.

 

જીવન મરણ સુધી હૈયામાં જડી,
કથા, ગીતો અને વાર્તા યે લખી;

 

અરે,ભલી બુરી કોઇની કહી,
એ વાત ઉંચી ન ઇન્સાને લખી.

 

ઉપર ઉપરથી લખાઇ તો ખરી,
ખરી પિછાણ વગર ભીંતે લખી;

 

ખરેખરી  ‘દેવી’ ઢાઈ અક્ષરની,
કહે તું સાચી, શું  ત્‍હેં પણ એ લખી !

 

 

Advertisements

13 thoughts on “ન કોઇએ લખી.

 1. લખી લખીને તેં ક્યાં લખી

  કાગળે યા કમપ્યુટરે લખી

  જ્યાં લખવી ત્યાં ન લખી

  કોઈના હૈયે કાં ન લખી

  ટમારી વાંચીને મારા હૈયે સ્ફુર્યું

  દેવિકા ગઝલની સુંદર રચયિતા

  klick on

  http://www.pravinash.wordpress.com

  Like

 2. ખરેખરી ‘દેવી’ ઢાઈ અક્ષરની,
  કહે તું સાચી, શું ત્‍હેં પણ એ લખી વાહ મસ્ત ગઝલ થઈ દેવિકાબેન…કહું હું વારે વારે પણ ક્યાં કહેવાયું જે કહેવુ હતુ???

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s