ક્યાં ?

વાંસળીના સૂર ક્યાં.

લાગણીના પૂર ક્યાં ?

 

આવી જન્માષ્ટમી પણ,

પ્રીતમાં ચક્ચૂર ક્યાં ?

 

ગાવડી,ગોકુળ ને
ગોપીના નૂપુર ક્યાં ?

 

શ્યામ શોધે રાધિકા,

માખણ ભરપૂર ક્યા?

 

અવતરે તો કૃષ્ણ પણ
લોકને જ જરૂર ક્યાં ?

 

ઉત્સવો આ યંત્ર સમ

માનવીના નૂર ક્યાં ?

 

 

7 thoughts on “ક્યાં ?

 1. જય શ્રી કૃષ્ણ
  વાંસળીના સૂર ક્યાં.
  લાગણીના પૂર ક્યાં ?
  હજુ પણ ઘણી જગ્યાએ લાગણીના પૂર ની અનુભૂતિ થાય છે.હજુ પણ શ્રી કૃષ્ણ પ્રાગટ્યના અણસાર છે…

  Like

 2. હાવ હાસી વાત કરી,બુન !
  હવે ઇ વોંસરીના સૂર ચ્યોં ને ઇ ગાયું ને ગોકરીયુ ને આ કાળઝાળ મોંઘવારીમોં મોંખણ ચ્યોં’સે ? ને…એમ વરહે ને વરહે કનૈયો અવતરતો હશે ? આ ઉત્સવો ને જલમાસ્ટમી ને ઈ હંધુ ય યંત્રવત થઈ ગ્યુ’સે બોન ! પણ જેમ હાલે સે ઇમ હાલવા દ્યો..આપડે ચ્યોં કાઢ્યા એટલા કાઢવાના’સે મારી બઈ !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s