પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)
છંદવિધાનઃ રજઝ ૨૮-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
**********************************
આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?
અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.
પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.
હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,
ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.
છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.
સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,
આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.
પૃથ્વી વતન કે’વાય છે…..
પૃથ્વી કહો, અવની કહો,ક્ષિતિ કહી માનો ધરા
પણ ઈશ્વ્રરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે.
પૃથ્વી વતન કહેવાય છે.
બહુજ સરસ.
LikeLike
Excellant!
Bahuj saras devikaaben…
LikeLike
દેવિકા,
પૃથ્વી કહો,અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે.
બહુજ સરસ.
આભાર,
વિનોદ.
LikeLike
Excellent one more “GAZAL”. I wish I can apreciate in better words in SAHITYA WORLD
LikeLike
Excellant !
No better words.
Navin Banker
LikeLike
ખુબ જ સુન્દર રચના કરી છે દેવીકા જી……
LikeLike
સરસ રચના..સરસ ભાવ..દેવિકાબહેન ત્યાં આવું ત્યારે છંદ શીખવાડશો ને ? મારા જેવા ઠોઠ નિશાળીયાના ગુરૂ બનશો ને ?
LikeLike
છોડો બધી વ્યાખ્યા હવે,,ભૂમી તણી વિવિધ ઘડી,
સામે ઊભી આ વિશ્વનું, પૃથ્વી વતન કહેવાય છે.
‘તન છે અહીં, મન છે તહીં’,ગાણા રડી છાના રહો,
નવયુગની નૂતન કલમને, આ કવન સમજાય છે.
સરસ
LikeLike
Respected,Jay Shree Krishna.Have a cheerful day as it passes…wow!! what a kavan!! I’m really
speechless!! can u be my teacher??God bless u.
LikeLike
સરસ ગઝલ ધરતી પ્રત્યેના માન વિશે,પ્રેમ વિશે-પૃથ્વી વતન કહેવાય છે.
LikeLike
પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે….
સુંદર રચના !
અભિનંદન દેવિકાબેન !
LikeLike
“તન છે અહીં મન છે તહીં ગાણા રડી છાના રહો
નવયુગની નૂતન કલમને આ કવન સમજાય છે”
સરસ ,દેવિકાબેન
LikeLike
Reblogged this on વિજયનુ ચિંતન જગત.
LikeLike
પૃથ્વી કહો,અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે… v v v nice ..!!!!!!
LikeLike
Excellent rachna. I have not seen a single rachna of yours which I didn’t like.
LikeLike
wahhh devikaben mast rachana…
LikeLike
Are wah Devikaben! Khub j saras ghazal!
LikeLike
devikaji
very very fine poem for earth in my vatan
LikeLike