તે છે…

આદમ, ઇવ અને સફરજન..સ્ત્રી અને પુરુષ છે. તેથી  સંસાર છે.આ વિશ્વ છે.
પણ એ સૌના મૂળમાં એક બીજ છે. ઇશ્વર નામનું બી. સદીઓથી એક સવાલ
છે કે ઇશ્વર છે?
  એનો જવાબ,જીવનની આ ઘટમાળ અને કુદરતના કરિશ્મા
દ્વારા મળી જ જાય છે કે હા, ઇશ્વર છે.
  કારણ કે એ જ જીવને જન્મ આપે છે;
અને  એ જ જીવન લઇ પણ લે છે. કોઇ વિજ્ઞાન આ પ્રક્રિયાને રોકી શક્તું નથી.

નાનકડી છતાં ઘણી ઉંડી આ વાતને, માત્ર એકાક્ષરી શબ્દમાં ……

‘તે  છે.”

Advertisements

10 thoughts on “તે છે…

 1. સ રસ
  યાદ
  ન્યુટન ગુરુત્વાકર્ષણના નિયમ સાથે મળેલું સફરજન જશ આપી ગયું

  અમેરિકામા સ્ટીવ જોબ્સને કોઇ સંતે કરડીને ભેટ આપ્યું…
  આમ સ્ટીવ જોબ્સનું નસીબ ચમક્યું.અને

  એક માન્યતા પ્રમાણે આદમ ઇવને

  તો આ સંસાર જ ન હોત

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s