નથી છતાં તું છે અહીં…..

 

 

  

નથી છતાં તું  છે અહીં,
 બધે છતાં  કહીં નહી.

 

પળો મળી યુગો બને,
યુગો ન હોય પળ સમી.

 

ટીપું ભળી  દરિયે મળે,
ન  દીસતું  પછી  કદી.

 

જે બીજમાં  છે વૃક્ષ તે,
એ વૃક્ષમાં  છે બી સહીં.

 

ભિતર છે અંશ શિવ તણા,
ન જીવ જાણે અંત લગી.

 

ન ઉકલે છે ગૂંચ આ,
અકળ સકળ કોણે રચી….,

 

Advertisements

14 thoughts on “નથી છતાં તું છે અહીં…..

 1. દેવિકા,

  ન ઉકલે છે ગૂંચ આ,
  અકળ સકળ કોણે રચી….,

  અતી સુન્દર.

  આભાર.

  વિનોદ.

  Like

 2. જે બીજમાં છે વૃક્ષ તે,
  એ વૃક્ષમાં છે બી સહીં……..સરસ વાત છે.

  Like

 3. ભિતર છે અંશ શિવ તણા,
  ન જીવ જાણે અંત લગી.
  and
  ન ઉકલે છે ગૂંચ આ,
  અકળ સકળ કોણે રચી….,

  kavi e jiv ni mushkeli ne yathayogya shabda ma varnavi chhe.
  Khub sundar

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s