૨૦૧૨……….

 

 

 

 

 

 

 

 

 

નવા આ વર્ષની ગૂંજી રહી, શહેનાઇઓ ચોપાસ,

હવાની લ્હેરખી લઇ આવતી, આશાભર્યો અહેસાસ,

ને શબ્દોને ફૂટી કૂણી કૂણી, કૂંપળ નવી લીલી,

રહે તન-મન તણી શાંતિ, સદાયે આપને આવાસ.
                                            
                           સદાયે સર્વને આવાસ…વિશ્વને આવાસ…

Advertisements

3 thoughts on “૨૦૧૨……….

 1. ભઈ, અમને તો કોંઈ શહેનાઈઓએ હંભળાતી નથી ને હવાની લહેરખીઓમાં આશાભર્યા અહેસાસે ય થતા નથી. ને..શબ્દોને તે વળી કૂણી કૂણી કુંપળો ફુટવાની વાત્યુ તો તમ જેવા કવિયિત્રીઓની કવિતાઓમાં જ હારી લાગે,હોં ! આ બધી શબ્દોની રમતો જ છે ને !

  એની વે ! તમારી પેલી ‘ તનમનની એ શોંતિવાળી સેલ્લી લીટીઓ આપણને બઊ ગમી,હોં !
  તમે- દેવિકાબેન બઊ હારુ હારુ લખો’સો.
  લખતા રહો..ખુબ લખતા રહો અને ગોંડા (!) કવિઓને શબ્દોના સાથિયા પુરી પુરીને શહેનાઇઓ હંભળાવો, ને..હવાની લહેરખીઓથી ઠંડક આલતા રો’, બુન !

  નવીન બેન્કર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s