શરદ-પૂનમની રઢિયાળી રાત

 

   

રાસઃ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, મારી આંખો જાગીને સૂઝી જાય. 

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

Advertisements

14 thoughts on “શરદ-પૂનમની રઢિયાળી રાત

 1. સરસ પકડાયો છે લોકઢાળમાં લય અને પંક્તિઓ પણ લસરે છે તાલમાં.

  Like

 2. એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
  ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
  મળી મળીને વળી જાય હો રાજ,
  કેમ નજરું મળીને વળી જાય.
  આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
  kya baat hai??? sundar …

  Like

 3. બહુનર્તકીયુક્તો નૃત્યવિશેષો રાસઃ ।
  રસસ્યઆમિવ્યક્તિર્યસ્માદિતિ ।
  રસ પ્રાદુભાવાર્થમેદ નૃત્યં ।
  તેમા શરદપૂર્ણિમા
  એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
  ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
  મળી મળીને વળી જાય હો રાજ,
  કેમ નજરું મળીને વળી જાય.
  આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

  Like

 4. મળી મળીને વળી જાય હો રાજ,
  કેમ નજરું મળીને વળી જાય.
  આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

  Very nice.

  Like

 5. એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
  ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?

  wah very nice.

  Like

 6. એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
  ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા વાહ સરસ રાસ છે ,,,

  આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. આપંકતિ ખૂબ સરસ રીતે મઢાઈ ગઈ છે…અભિનંદન..
  સપના

  Like

 7. દેવિકાબેન, હમણાં હમણાં સુંદર ક્રુતિઓ વાંચવા મળે છે.

  નીચેના મુદ્દાઓ મારી જાણ માટે ટપકાવું છું-શિખવાની રીતે..

  ૧. બીજી લીટીમાં , (coma)રાજ પછી હોય તો?

  ૨. મારી નિંદર ને બદલે નિંદર મારી હોય તો?

  I liked this one….

  એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
  ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?

  Chiman Patel “CHAMAN”

  Like

 8. ચીમનભાઇ, બીજી લીટીમાં કોમા, રાજ પછી હોવો જોઇએ એ વાત સાચી છે. પણ “મારી નીંદર” જે છે તે રીતે જ ગાવાની દ્રષ્ટિએ ઉચિત છે..રસપૂર્વકના પ્રતિભાવ માટે ખુબ આભાર.

  Like

 9. Devika

  This poetry give feeling that 21 yera young girl is missing his newly wed lover . In short old body is having young heart. Nicely written and very rythmetic
  Kamlesh

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s