મા

અછાંદસ

રાત વીતતી હતી.

આભની છત પર,

નજર ટમટમતી હતી. 

પલક માત્રમાં,

પલકો વચ્ચે પૂરાતી નિંદર,

પડખા ઘસતી હતી;

પડઘા પાડતી હતી.

હ્રદયની આરપાર ઉતરી,

રડાવતી હતી.

અંધારા ઓરડાની તીરાડમાંથી,

આવીને ઘેરી યાદ,

વળગતી હતી.

માથે હાથ…માનો…

ધાર વહેતી હતી,

રાત સરતી હતી.

Advertisements

13 thoughts on “મા

 1. maa aaje bahu yaad aave che
  raat divash na samay darmyan yaad aavti mari maa
  maa e maa bija bahdha vagda na vaa
  jene yaad karva maate koi pan samye ni paabandhi nathi hoti eje mari maa

  Like

 2. ખુબ એટલે ખુબ જ સરસ! મારી બા અને ‘કમુ’નો ચહેરો આંખ સમક્ષ આવ્યો.
  નયના.

  Like

 3. ખુબ એટલે ખુબ જ સરસ. મારી બા અને ‘કમુ’નો ચહેરો આંખ સમક્ષ આવી ગયો.
  નયના

  Like

 4. હ્રદયની આરપાર ઉતરી,

  રડાવતી હતી.

  અંધારા ઓરડાની તીરાડમાંથી,

  આવીને ઘેરી યાદ,

  વળગતી હતી.

  માથે હાથ…માનો…

  ધાર વહેતી હતી,

  રાત સરતી હતી.

  very very emotional,very touchy.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s