નવા વર્ષની શુભ શરુઆતઃ ઃઃ ઃઃ
શબ્દારંભે સ્વર એક ::
‘ અ ‘ આદિત્ય.
આવો, આવો આંગણે આજે,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અમાસના અંધકારને ઓગાળતા,
આરોગ્યને આશાઓને અજવાસતા,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અર્પી અમી આંખમાં એકમેકને,
અદ્વિતીય આનંદ અંતરથી,
આરાધીએ આદિત્યના આગમનને આજે…..
અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,
આસપાસ આદરનો અને
આરોગ્યનો ઓચ્છવ
અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…
આશા અરમાનને અજવાસતા, સરસ
LikeLike
yes,welcoming SUN gives us lot of energy
good expressions of felings and that too all words starting with letter A
great
LikeLike
અ નો અવસર, સરસ યત્ન છે..
LikeLike
અમાસના અંધકારને ઓગાળતા,
આશાને અજવાસતા આદિત્યના આગમનને અંતરથી આવકારીએ.
LikeLike
KAVYAMAY LAKHAAN JUDU J TAREE AAVE CHHE. KHUB SARAS,
Navin Banker
LikeLike
very nice poem!!
LikeLike
આવનારા નવા વર્ષના આગમન અને અમાસની ઘોર અંધકારમયી રાત્રિની ચીરવિદાય આપતું આ કાવ્ય ધન્યવાદને પાત્ર છે. અંતરના ઓરડે ઉજાસ પાથરીને વિદાય લેતું વર્ષ એની સુમધુર યાદોને છોડી જાય છે. કાળચક્રના વણથંભ્યા ચક્ર અવિરત ચાલતા જ રહેવાનો સંદેશ પણ આપતાં જાય છે. ખરુંને? ઉષા.
LikeLike
Too good.
LikeLike