ઝળહળ દીપ

              

                           

ગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****

****************    ******************    **************           

દુહો  —

હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર  ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી  જુઓ છુમકછુમ..
                       અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
                       અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.

ગરબો  —- 

દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગ્ટાવ્યા આજ રે,             
                               સુવર્ણ ગુજરાત કેરા…

રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
                              સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી.

મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,                
                              સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી.
  
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે
                             સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી.   

Advertisements

6 thoughts on “ઝળહળ દીપ

 1. ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે

  સુવર્ણ ગુજરાત કાજે …દીવડા તે લાવી દેશથી.
  wah superb.

  Like

 2. સરસ.
  કાલે કાર્યક્રમ થયો ને? મજા આવી હશે. હાર્દિક શુભેચ્છા

  Like

 3. Devika mami

  Phota bhu j saras chaa.Thame jo ahiya nj ma hot to vadhara maja padat.Mummy a pan phota joya.

  speeling ni bhul maf
  dolly

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s