કાવ્યપઠન

કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,

મારા અવાજમાં ::

http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc

Devika Dhruv Poem 4 " My Amdavad"

મારું અમદાવાદ ખોવાયું,

વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;

પેલું શાંત નગર ક્યાં ગયું ?

મારું અમદાવાદ ખોવાયું…………

 http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc

9 thoughts on “કાવ્યપઠન

  1. દેવીકાબેન…આપ અત્યારે અમદાવાદ માં મ્હાલી રહ્યા છો તે જાણી આનંદ થયો અને અને આ નવીન પ્રયોગ તો ખુબજ ગમ્યો…..ખરેખર અમદાવાદ અત્યારે તો રઘવાયુ થયુ હોય તેવુ લાગે છે… આપનું કાવ્ય શબ્દસ: બરોબર છે

    Like

  2. ખૂબ જ સુંદર.તમારી વાત સાચી.હવે અમદાવાદની ગણતરી મેટ્રો સીટીમાં થાય છે.

    Like

  3. સાંભળીને આંખો ભીંજાઈ.
    બદલાવું એ સૃષ્ટિનો નિયમ ભલે હોય પરંતુ
    જે છોડીને આવ્યા તે જેવું મૂકીને ગયા હ્તાં તેવું જ પાછું ખપે!
    પછી તે મન હોય, ગામ હોય કે ઘર,શહેર હોય કે દેશ-બરાબરને?
    નયના

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s