કાવ્યપઠન-અમદાવાદ ખોવાયું…

કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,

મારા અવાજમાં ::

http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc

Devika Dhruv Poem 4 " My Amdavad"

મારું અમદાવાદ ખોવાયું,

વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;

પેલું શાંત નગર ક્યાં ગયું ?

મારું અમદાવાદ ખોવાયું…………

 

9 thoughts on “કાવ્યપઠન-અમદાવાદ ખોવાયું…

 1. દેવીકાબેન…આપ અત્યારે અમદાવાદ માં મ્હાલી રહ્યા છો તે જાણી આનંદ થયો અને અને આ નવીન પ્રયોગ તો ખુબજ ગમ્યો…..ખરેખર અમદાવાદ અત્યારે તો રઘવાયુ થયુ હોય તેવુ લાગે છે… આપનું કાવ્ય શબ્દસ: બરોબર છે

  Like

 2. સાંભળીને આંખો ભીંજાઈ.
  બદલાવું એ સૃષ્ટિનો નિયમ ભલે હોય પરંતુ
  જે છોડીને આવ્યા તે જેવું મૂકીને ગયા હ્તાં તેવું જ પાછું ખપે!
  પછી તે મન હોય, ગામ હોય કે ઘર,શહેર હોય કે દેશ-બરાબરને?
  નયના

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s