શબ્દોને પાલવડે-કાવ્ય સંગ્રહનું વિમોચન તુષાર શુકલનાં હસ્તે- વિજય શાહ

 
 
 

દેવિકાબેન ધ્રુવ લીખીત કાવ્યોનાં સંગ્રહ “શબ્દોને પાલવડેનું વિમોચન પ્રસિધ્ધ કવિ અને સભા સંચાલક તુષાર શુક્લને હસ્તે તા. ૧૭ ડીસેમ્બર ૨૦૦૯નાં રોજ અમદાવાદ ખાતે થશે.

તેમને તેમના પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશન બદલ શત શત અભિનંદનો, અને આવા કેટલાય સર્જનો તેઓ મા ગુર્જરીને અર્પતા રહે તેવી શુભેચ્છાઓ

પ્રકાશક -સંવાદ પ્રકાશન વડોદરા

http://www.youtube.com/watch?v=97jRzPGnULs

divyabhaskare lidhi nondh

http://epaper.divyabhaskar.co.in

 

http://epaper.divyabhaskar.co.in/index.php?dates=12-24-2009&editioncode=31&logicalgageno=3&indexxml=137215&parentid=2&citypage=1

Advertisements

16 thoughts on “શબ્દોને પાલવડે-કાવ્ય સંગ્રહનું વિમોચન તુષાર શુકલનાં હસ્તે- વિજય શાહ

 1. શ્રીમતી દેવિકાબેન,
  જય શ્રી કૃષ્ણ,જય જલારામ,
  આપને આપના પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશન પ્રસંગે ખુબ જ હાર્દિક અભિનંદન.
  હ્યુસ્ટન આપને માટે ગૌરવ અનુભવે છે.

  પ્રદીપ બ્રહ્મભટ્ટ.

  Like

 2. આપના પુસ્તક માટે આપને ખૂબ ખૂબ અભિનંદન !!!
  આમ તો આપની રચના ઓ નો ચાહક અને આપના બ્લોગ નો ફોલોઅર છેલ્લા ઘણા સમય થી છું !!
  આપનું પુસ્તક શક્ય એટલું વહેલા વાચવા ઉત્સુક છું..

  –જગત
  (http://vicharjagat88.wordpress.com)

  Like

 3. Dear friend Devika,

  I am very excited to know about the publication of your first book. We all know that first of all, it is very difficult to write and to write poems is more difficult. You have so wonderfully achieved your this dream, I have read most of your poems. They are so appealing and I personally feel sometimes as if they are coming from our hearts! The feelings are expressed in such beautiful way that I live these feelings for a long time.

  Please accept our heartiest congratulations for your creation. I am waiting for many more to follow.

  Prerana

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s