લેખિની

 saraswati

મનના કાગળ પર,

આડીઅવળી લીટીઓ સમ,

વિચારો વેરાય,

પ્રતિક્ષણ….

વીણતા વીણતા,

વિખેરાઇ જાય,

પ્રતિપળ……..

ગોઠવવા જતાં,

હાથ થંભી જાય,

ઘડીભર…… 

ખસેડી જરા,

આંખ મીંચાય,

આવી છાનીછપની,

તત્ક્ષણ……. 

લેખિનીદેવી ( ! ! ),

કૈંક કૈંક,

સજાવી જાય,

હસ્ત પર……….. !

Advertisements

8 thoughts on “લેખિની

  1. કાવ્ય કઈ રીતે ક્યાંથી શબ્દ આવે ને લખાય છે..સુંદર અભિવ્યક્તિ, લેખિની માં આલેખન..ખુબ સરસ દેવિકા..
    ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે…વાંચવા આમંત્રણ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s