કાગળની હોડીમાં તરતુ બચપણ.

boat

વીતી ગયું  છે  શૈશવ, ને વહી ગયું છે યૌવન,
પૂછી પૂછીને પૂછું કોને, શાને આવતું ડહાપણ ? 

કાયા કહે છે ઉંમર કારણ,
માયા કહે છે ભારણ !
જીવનને પૂછું તો કહે છે,
મનડું જ એનું કારણ…….

બાળ બની રમતાતા કાલે,આજ પૌત્ર-પૌત્રી સામે,
કોરા કાગળની હોડી સાથે,તરતા લઇ ગઇ બચપણ ક્યારે ?

કળી કહે છે પાનખર કામ,
સુરજ કહે છે  ચાંદ,
ચાંદને પૂછું તો દે છે,
દિવસ રાતનું નામ……

સોળના સપના કાલના વ્હાણા,ઉડી ઉડીને થયા વાર્તા,
વાર્તા વાર્તાફરી મંડાતા,ઉત્તર મળતા સમયની ધારા
ઉત્તર મળતા ક્ષણના ગાણા,  પળના પીંછા !!!!!!

Advertisements

9 thoughts on “કાગળની હોડીમાં તરતુ બચપણ.

 1. કાયા કહે છે ઉંમર કારણ,
  માયા કહે છે ભારણ !
  જીવનને પૂછું તો કહે છે,
  મનડું જ એનું કારણ…….

  wah.. khubaj saras..

  Like

 2. Wonderfully decsribed the journey of life, very panormically and philosphized one. keep it up Devikaben, u r accomplished person.

  Ashok Karia Mumbai

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s