મુક્તક

 

મય માનવ-મનને કસે છે;

સમય માનવ-તનને ઘસે છે;

ચાલતી ગાડીના પાછલા અરીસામાં જરાક જોયું તો,

સમય સૌનો ખડખડ હસે છે !!!!

 

Advertisements

2 thoughts on “મુક્તક

  1. સમય વસંત ઋતુમાં ખીલે છે અને પાનખરમાં ખરી પડે છે – પરંતુ એની સાથે જ નવા પાંદડાના સમયની શકયતા પણ જન્મે છે. સમયની એક ક્ષણ આવે છે, જયારે ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધી નોકરી કરનાર માણસ એની ખુરશી પરથી ઊભો થાય છે અને તે સાથે જ એની અને ઓફિસના ફર્નિચરની સાથે બંધાયેલો સમયનો સંબંધ કપાઇ જાય છે.

    આપણે કહીએ છીએ કે હવે સમય પૂરો થયો, આપણે જઇએ. એ રીતે જવું પણ એક સમયમાંથી બીજા સમયમાં પ્રવેશ કરવાની ક્રિયા હોય છે. નવું વર્ષ એક સેકન્ડ મોડું શરૂ થાય કે વહેલું કશો જ ફરક પડતો નથી, કોઇ ને પણ – ન મને, ન તમને, ન તો એ લોકોને.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s