જીંદગીને એક વિશેષ વાચા છે..

જીંદગીને એક વિશેષ વાચા છે,

          ને હર માનવ છે એક કથા.

વિધાતાની વરવી કલમ છે,

          ને જીવન સૌના પાના..

સુખ દુ:ખ એનો કક્કો છે,

          ને ચડતી પડતી બારાખડી,

સંજોગના સ્વર વ્યંજન છે,

          ને વ્યાકરણ તો છે વ્યથા..

જેની ગૂઢ ગહન વળી ભાષા,

          ને હર માનવ છે બસ કથા.

શાહીનો રંગ એક જ આમ તો,

          ને તો યે દીસે રૂપ જુદા;

કોઇની રક્તવર્ણી છે વાત,

          ને કોઈની રક્ત ટપકતી કથા…..

જીંદગીને એક વિશેષ વાચા છે,

          ને હર માનવ છે એક કથા.

 

Advertisements

5 thoughts on “જીંદગીને એક વિશેષ વાચા છે..

  1. sanjogo na swar vaynjan che……absolutely right.swar, vayanjan and vyakran vagar koi bhasha n bane to aa badha vagar zindgi kya thi bane ? right?

    Like

  2. તે સરસ્વતિની વીણા બની ઞણહણી ઉઠી. ઉષાની લાલિમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી. નવોઢાની લજજા તો શિશુની નીરદોશતા બની છાઇ રહી.ઓ પ્રિયતમ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઇ રહિ.વિષેષ મારાં બ્લોગ પર = http://paresh08.blogspot.com/

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s