૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
nice one..
unfortunately we couldnt meet..
2morrow i am planing to write abt yr poems..
within a day or 2 will finish it and send. is it ok ?
LikeLike
અમારે માટે ખૂબ જરુરી- સૌથી પહેલાં તો દેશી એકસેન્ટ શીખવો . મૂળ તો તમારે મમ્મી- પપ્પાની મિમિક્રી જ કરવાની છે ! એક બેઝિક ફન્ડા સમજી લો. જ્યાં જ્યાં ચ, છ, ઝ, દ, ધ, ઘ, ભ, ટ, ઢ, ણ અને ‘હ’ના ઉચ્ચારો આવતા હોય તે બરોબર શીખી લેવા. આમાં તમારા લેખો,કવિતાઓ ગંમ્મત સાથે શીખવામાં મદદ કરે છે.તેમા આવા ઘોષ અક્ષરો ય, ર, લ, વ, હ માં તો ઔર મઝા આવે છે.
હવે તો હની શબ્દ ગુજરાતી થઈ ગયો છે—હજુ કોઈને હઝલમાં પણ મધ કહેતા જાણ્યા નથી તો હની વાળી એક પંક્તી ઉમેરો તો કેમ?
પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત, … ‘ઢ’ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે
વળી હ આવે એ કર્ક રાશી—ને
છેલ્લે હ નો એક પ્રસંગ યાદ આવ્યો.
હમીરના ધ્રૂજતા હોઠોમાંથી તૂટતો શબ્દ નીકળ્યો.‘તું આ હસીના પ્રેમમાં પડયો છે?’‘
હ…હ…હ…’ તેણે બહુ પ્રયત્ન કર્યો પણ બારાખડીમાં છુપાઈ ગયેલો ‘કાનો’ ન જડયો તે ન જ જડયો !
અને આધ્યાત્મિક જગતમા જેને દૂર કરવાનું બધા જ કહે તે હું -કર્તા ભાવ કાઢવો શબ્દ…હું કરું એ જ અજ્ઞાનતા…
ચડ્યું હિ લો ળે મન અને લખાઈ ગયું
LikeLike
vaah vaah vaah….
maja aavi gai…
LikeLike
સરસ # હ # ની રચના. અભિનન્દન્.
LikeLike
haiyya ni halvi vato hamesha yaad raheshe
LikeLike
halvi halvi rite haiyya ma ootri jay tevu sunder. ‘h’ par aatlu sunder lakhi shakay, aaje khabar padi. NICE
LikeLike
Hem Varsha.
LikeLike
Hay Hay! Bahu Saras!
LikeLike
હેતાળ હુંફાળા હાથની હળવી હવા હૈયુ હરખાવી ગયું.
વાહ……વાહ ખૂબ સરસ
LikeLike