‘દ’ના દીવા..

‘દ’ના દીવા…

દુષ્પ્રાપ્યની દોટને દફનાવી દઈ,
દુર્ભાગ્યની દાસ્તાનને દબાવી દઈએ.
“દુ:ખની દવા દા‘ડા“ની  દુવા દઈ,
દૈવના દમામને દીપાવી દઈએ.
દોલતના દુ:ખને દફનાવી,
દિલની દોલતને દીપાવી દઈએ.
દાનવી દુર્મતિને દફનાવી,
દુર્બુધ્ધિના દાબને દબાવી દઈએ.,
દુશ્મનની દિવાલોને દિશા દઈ,
દોસ્તીના દીવાઓથી દીપાવી દઈએ.
દીન દુ:ખીને દયાના દાન દઈ,
દેવીના દામનને દીપાવી દઈએ.

3 thoughts on “‘દ’ના દીવા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s