15 thoughts on “‘ટ’નો ટહુકો

  1. બારખડીનો પહેલો અક્ષર “ક” થી શરૂઆત કરનાર કવિયત્રીનો આ નવો પ્રયોગ અઘરો તો છે જ. શબ્દોની આભિવ્યક્તિ..એકજ અક્ષરના સહારો લઈ ભાવોને સુંદર રીતે વણી લેવા એ કઈ સહેલું તો નથી જ.”શબ્દોને પાલવડે” તેમની વેબ સાઈટનું નામ પણ એમની આભિવ્યક્તિમાં સમાઈ જાય છે.. અક્ષરના મોતી વીણી શબ્દોની માળા બનાવી..સુંદર રીતે સાહિત્ય-સૃષ્ટીને પિરસતા ..પિરસતા..મા સરસ્વતિના ગળામાં હાર શોભાવતા રહે છે..ચાલો એમની આ સફરમાં સથવારો આપીએ..શુભેચ્છા પાઠવીએ…અમારી ઘણી હાર્દિક શુભ ભાવના.

    Like

Leave a comment