‘ટ’નો ટહૂકો

િક…ટિક..ટિક..ના ટકોરે

ટોડલે ટહૂકો.

ોડલાને ટહૂકે,

ટપ…ટપ…ટપ…

ટોળાંઓ ટપકે.

ટપકતા ટોળાઓ,

ટગર…ટગર…ટગર..

ટહૂકાને ટળવળે.

ટમ…ટમ…ટમ…

ટશરો ટમકે.

ટમકતી ટશરે,

ટાઢને ટાણે,

ટૂંકો ટચૂકડો,

ટોડલો ટહૂકે.

ટિક..ટિક…ટિક…ના ટકોરે

ટોડલે ટહૂકો..

Advertisements

15 thoughts on “‘ટ’નો ટહૂકો

 1. It was really interesting to read all poetries. It is creative attempt to write poetries based on “Kakko Barakhadi” and that too with meaning. Congratulations .

  Like

 2. tamari barakhadi ni shbdarachna artah sabhar ane vevidhya purna lage chhe. Lage chhe ke lakhva mate bahu mahenat karta haso.
  hardik abhinandan

  Like

 3. Devikaben,
  Gujarati Kehvat chhe “Tipe Tipe Sarovar Bharay”
  Tamaru Kavita Sarovar dhire dhire bharatu jay chhe,
  Sarovar ni andar kavita chahako na abhinandan ane shubhechhao na
  “batako” (ducks) tari rahya chhe.
  Ek utsah janak ane anand dayak pragati pravaas.

  Like

 4. બારખડીનો પહેલો અક્ષર “ક” થી શરૂઆત કરનાર કવિયત્રીનો આ નવો પ્રયોગ અઘરો તો છે જ. શબ્દોની આભિવ્યક્તિ..એકજ અક્ષરના સહારો લઈ ભાવોને સુંદર રીતે વણી લેવા એ કઈ સહેલું તો નથી જ.”શબ્દોને પાલવડે” તેમની વેબ સાઈટનું નામ પણ એમની આભિવ્યક્તિમાં સમાઈ જાય છે.. અક્ષરના મોતી વીણી શબ્દોની માળા બનાવી..સુંદર રીતે સાહિત્ય-સૃષ્ટીને પિરસતા ..પિરસતા..મા સરસ્વતિના ગળામાં હાર શોભાવતા રહે છે..ચાલો એમની આ સફરમાં સથવારો આપીએ..શુભેચ્છા પાઠવીએ…અમારી ઘણી હાર્દિક શુભ ભાવના.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s