‘છ’ છેલછબીલો

છેલછોગાળો છેટેથી છોને,

       છેડતો છુપછુપ છાનો છાનો,

છેલછબીલો છલછલ છલકે,

     છબીમાં છટાદાર છે છાયો……..

છલિયો છેડો છોડે ને છેડે,

     છાયલ છોરી છન છન છણકે,

છલિયો છળકપટથી છાવરે,

     છત્રાકારે છિપશા છિદ્રો,………

છપ્પન છડી છોડને છેડે,

     છગોલે છટકે છોભીલ છોરો,

છુમ..છુમંતર છાવણી છેલ્લે,

     છંદમાં છેડે છાલક છાંટો……….

છેલછોગાળો છેટેથી છોને,

     છેડતો છુપછુપ છાનો છાનો……..

Advertisements

10 thoughts on “‘છ’ છેલછબીલો

 1. છેલછબીલાની છબી છટાકેદાર છે.

  છોગું છઠઠાક્ષરના છેડે!!

  છ-છ-છ, છનનન છન, છુપી-રુસ્તમ, છમાકાદાર, છેલછબીલી છોરી છો?

  છાના-છપના, છુપાતા છુપાતા છોને છતાંયે, છવાયા છો.

  છમકો, છણકો, છલકો છલોછલ!

  Like

 2. I have always enjoyed all your kruti. Hopefully, this will inspre me one day to write like you. As I said in the meeting, I have the desire to be a good writer and/or poet in my retire life. Currently, I’m occupied with lots of responsibility at work as well as socially. Please forgive me if I don’t respond to your rachna in time, however do not stop sending it. wish you good luck.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s