“મ”-માની મમતા

 

 

માર્ચનો મહિનો મૈયરને માર્ગે,
માવડીની મમતા મનડાને માળે.
માનવ મહેરામણ મેળામાં મ્હાલે,
મનડું મારું માતમ મનાવે………

મધુવનમાં મોગરા મઘમઘ મ્હેંકે.
માનિની માલણ મંદ મંદ મરકે,
માઝા મૂકીને મેળો મસ્તીથી માણે,
મેઘના માવઠે મોસમ મરોડાયે…….

માની મૂક મુદ્રામાં મૃત્યુ મુરઝાયે,
માર્ચનો મહિનો માતને મંદિરિયે,
માવડીની મીઠી મમતા મમળાવે,
મોસમ મધુરી મને મૂંઝવી મારે…….  

 

  
****************************************************************************** 
આજે માર્ચની પંદરમી તારીખ…. 
“બધું સરસ સરસ હતું અને અચાનક મા માર્ચમાં ગઇ” એ ભાવ મેં બે વિરોધી
વર્ણન દ્વારા, માના “મ”ને સહારે, વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.
શા છે સૌને અભિપ્રેત થશે.

 

 

 

 

Advertisements

9 thoughts on ““મ”-માની મમતા

 1. ma te ma…….. very nice …..touching directly to heart ….. devoted to every mother having daughter like u …….very good…

  Like

 2. માની મૂક મુદ્રામાં મૃત્યુ મુરઝાયે,
  માવડીની મીઠી મમતા મમળાવે……..

  very nice …. !!

  Like

 3. Mmmm…Very Good Creation….Our Good Wishes appear to be working very well.
  What is the next letter? You are really doing Great!

  Like

 4. Devika very Bhavatmak Ma nu Muktak. I really wish I could write like you. My project on making small movie “My Journey in search of my Maa” I will need lots of your creation recital. I love you Behna…. Great Work.

  Like

 5. દેવિકાબહેન, સરસ પ્રયોગ કરી રહ્યા છે. અભિનંદન..

  મનડું ” માતમ ” મનાવે.

  અહીં “માતમ ” શબ્દ થોડો ખૂંચે છે. માતમ ને બદલે બીજો કોઇ શબ્દ વાપરો તો ?

  Like

 6. The Best.You should get best award for this one.Child’s first word is Mmmmmm.
  Wah Manav maheraman melama mahale,
  Manadu maaru Maatam Manave.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s