“મ”નું મુક્તક

 

mira.jpg

 

મેવાડની મીરાંને માધવની મમતા,

માધવને મથુરાના માખણની મમતા,

મથુરાને મોહક મોરલીની માયા,

મૈયાને મોંઘેરા માસુમની મમતા.
  

**********************  *******************************  ********************************  ****************
“મ”ની મથામણ, માની મમતા સાથે કરતાં કરતાં, માર્ચ મહિનામાં અચાનક દૂ…ર  દૂ…ર ચાલી ગયેલી માના મનગમતા માધવ સાંભર્યા…ટેપરેકોર્ડરમાંથી પણ “‘મેહુલો ગાજે ને માધવ નાચે” સૂર સંભળાયા.ને પછી તો તરત જ સાવ સરળતાથી,કઇંક એવા જ લયમાં, ઉપરોક્ત પ્રથમ બે પંક્તિ સ્ફૂરી આવી.બાકીની બે પંક્તિ મારી મિત્ર અને માર્ગદર્શક સમી,સંગીતની સાધક, સૌથી નાની બેનના સહકારથી સર્જાઈ.
આશા છે,ગમશે.
Advertisements

4 thoughts on ““મ”નું મુક્તક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s