કંપ

 quake.jpg

આંચકા ભૂતળને લાગે, તો ધરતીકંપ થઇ જાય છે,
ધક્કા ભીતરને વાગે, તો ધિક્કારકંપ થઇ જાય છે.

ન નીકળે લોહી પણ,  પડે કાળજે  ચકામા એવા,
કે સમયનો મલમ,ભરી દે જખમ તો યે ડાઘ રહી જાય છે.

શબ્દોના તારે, નીતરી સમજી જાય વેદના,
કે કર્યાં’તાં કાલે  પોતાના, આજે સાવ પરાયા થઇ જાય છે.

ના દોષ કોઇના,  હોય બધાં ઋણાનુબંધ એવાં,
કે સમયની સંગસંગ, ઇન્સાન પણ બદલાઇ જાય છે.

વીંધાઇ ધારદાર,સમજાય  સત્ય  આરપાર,
કે ચાંદ પર ચડતા માનવીથી, ક્યાં  દિલ સુધી પહોંચાય છે ?!!!!

Advertisements

9 thoughts on “કંપ

 1. Dhardar! Sundar!
  કે ચાંદ પર ચડતા માનવીથી, ક્યાં દિલ સુધી પહોંચાય છે ?!!!!

  Like

 2. આંચકા ભૂતળને લાગે, તો ધરતીકંપ થઇ જાય છે,
  ધક્કા ભીતરને વાગે, તો ધિક્કારકંપ થઇ જાય છે.

  સુંદર અછાંદ ગઝલ છે.. મારા ખુબ ખુબ હર્દિક અભિનંદન

  Like

 3. very nice …… કે ચાંદ પર ચડતા માનવીથી, ક્યાં દિલ સુધી પહોંચાય છે ?!!!!
  ધરતીકંપ. is necessary for the existance of this eaeth,,,,,,
  ચકામા,, is necessary for us to remind abt the hurt……..
  પરાયા,, is necessary to know the true value of પોતાના
  ઋણાનુબંધ… is always keep changing….. it is not life long….. with any ‘one’
  and chhand….. i don’t want to say anything ….. very nice

  Like

 4. Superb.SAMAY NO MALAM,BHARI DE ZAKHAM,
  TOY DAAGH RAHI JAAY CHHE……
  Wah….Ati Sundar.Love you Devikaben.”TAMEY TO MARA DIL SUDHI PAHONCHI GAYA.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s