લીલું પાન

 leaves.jpg

પાન લીલું, બની રાતું,

           ખરે પછી થઇ પીળું,

સાવ નરવું, કુદરત તારું,

          રૂપ નીતરતું ભીનું .

જાણે ક્યાંથી પીંછી બોળી,

         નિસર્ગ રચે રંગોળી,

દ્રશ્ય પછીતે, ભાસે કોઇ,

         રમતું આંખ-મીંચોલી.

Advertisements

9 thoughts on “લીલું પાન

 1. કોણ રચે છે આ લીલા? આ પ્રશ્નની ખોજમાં કવિમન ક્યાં ક્યાં પહોંચે છે?

  …. … . . હરીશ દવે અમદાવાદ

  Like

 2. ભલે પાન લીલુ જોઈ તમે યાદ આવો પણ અહીં તો પાન પીળુ જોઈને પણ તમે યાદ આવશો.

  Like

 3. દેવિકાબેન,

  પાનનું પણ જિંદ્ગી જેવું જ છે ને? સુંદર લખ્યું બદલ મારાં તમને ખૂબ ખૂબ અભિન્ંદન્!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s